WALLS
- Category :
- Home decore
- Designation (Role) :
- Proprietor
- Member Name :
- Vivek Kansara
- City :
- Ahmedabad
- State :
- Gujarat
- Country :
- India
- Address :
- 209, sursarthi complex, near Ambawadi circle, ahmedabad
- Phone :
- 9227233644
- E-mail :
- amazingconcepts.vivek@gmail.com
- Details :
- જ્યારે શ્રી રાધા કૃષ્ણનું સુંદર યુગલ સ્વરૂપ સન્મુખ થાય ત્યારે ભક્ત નું હૃદય અલૌકિક ભાવથી ગદગદિત થાય જ.
ભક્તના આવા અલૌકિક ભાવને પ્રગટ કરીને પ્રભુ સાથેનું જોડાણ વધુ મજબૂત કરવા વિવેકભાઈ કંસારાએ લેટેસ્ટ ટેકનોલોજી થી સિદ્ધ કરેલ ડિજિટલ પેઇન્ટિંગ આલ્બમ જેનું નામ છે "શ્રી રાધા ક્રિષ્ના એન્ડ પિકોક" ખરેખર અદભુત છે.
પ્રભુના દિવ્ય સ્વરૂપો નિહાળીને પોતાની સ્વ દર્શન અંતર્યાત્રામાં વધુ ને વધુ કૃષ્ણમય બનવાના હેતુથી ઘણા બધા કૃષ્ણ ભક્તો વિવેકભાઈની આ સુંદર ડિઝાઇન સ્વરૂપે પ્રભુની સન્મુખતા માણે છે.
એમાં શ્રી રાધા કૃષ્ણ ના હૃદયના ભાવ મુખારવિંદ ઉપર પ્રગટ કરતાં મનમોહક દિવ્ય સ્વરૂપો,
વેણુના સૂરમાં સમગ્ર બ્રહ્માંડને ડોલાવતા પ્રભુના મુરલીધર સ્વરૂપ,
શ્રી યમુના મહારાણીના અતિસુંદર સ્વરૂપ અને શ્રી વલ્લભાચાર્યજી ના દિવ્ય સ્વરૂપો, અષ્ટાક્ષર મંત્ર ફ્રેમ ટેબલટોપ નો સમાવેશ છે.
આ બધા જ સ્વરૂપ આપની જરૂર મુજબની સાઇઝ અને મટીરિયલ માં વિવેકભાઈ પાસેથી બુકિંગ ઓર્ડરથી મળશે.
વધુ વિગત અને આ આલ્બમની pdf મેળવવા માટે વિવેકભાઈને અહીં આપેલા મોબાઇલ નંબર ઉપર તમારું નામ અને શહેર નું નામ જણાવી વ્હોટ્સએપ મેસેજથી સંપર્ક કરવો.
+91 9227233644.