Jitendra Chandarana

Jitendra Chandarana

G-00000003 ·

વળાંક આવે તો વળવું પડે,
એને રસ્તો બદલ્યો ના કહેવાય....

સમયની સાથે બદલવું પડે,
એને સ્વભાવ બદલ્યો ના કહેવાય...

- જીતેન્દ્ર ચંદારાણાના જય શ્રીકૃષ્ણ
Post image