સર્વોને જય શ્રીકૃષ્ણ તકલીફ પડે ત્યારે હારી ના જવું, પણ એમ સમજવું કે સૌથી અઘરો રોલ હતો, જે તમારા સિવાય કોઈ ભજવી શકે એમ નથી.