👉जो लोग आपकी बुराई करते हैं, उन्हें करने दें...🙏
👉यह वही व्यक्ति होता है जिसमें आपकी जैसी काबिलियत नहीं होती...
🤔...और जो आपकी प्रतिष्ठा को खराब करने की कोशिश करता है।
👊खुद को इतना मजबूत बनाएं...👊
👉...कि लोग आपसे जलें और आपकी बुराई करने की कोशिश करें।
👉જે આપની બદનામી કરે, એને કરવા દો...🙏
👉જેનામાં આપની જેવી ક્ષમતા ના હોય...
🤔એ જ વ્યક્તિ આપની બદનામી કરે છે...
👊ખુદ મજબૂત બનો...👊
👉જેથી લોકો તમારી ઇર્ષા કરી બદનામી કરવાની કોશિશ કરવા લાગે...
-Jitendra Chandarana ✍️
#fb #fbpost #fbviral #photooftheday #facebookviral #facebookpost