જિંદગી માં મુસાફર બનીને આવ્યો છે ક્યારે ખબર આ રસ્તો પૂરો થશે…

Gujarati Vaishnav app is now on Google Play

Gujarati Vaishnav app

Tap the button to install the free Android app.

Get it on Google Play
Zala Ashwin Bavanjibhai

Zala Ashwin Bavanjibhai

G-00000396 ·

જિંદગી માં મુસાફર બનીને આવ્યો છે
ક્યારે ખબર આ રસ્તો પૂરો થશે
જિંદગીની મહેફિલ માં ખુદને ભુલ્યો
મુસાફિર બની જિંદગી ને સમજવા મથ્યો